Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના અખંડ હરિનામ સંકીર્તન મંદિરે આંબા મનોરથઃ શ્રૃંગાર દર્શન યોજાયા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧રઃ દ્વારકામાં પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન (રામધૂન) મંદિરમાં આંબા મનોરથ તથા પુષ્પશ્રૃંગારના દિવ્ય દર્શન મનોરથ યોજાયા હતાં. આ પ્રસંગે ઉત્સવ આરતી પણ યોજાઈ હતી. દર્શન-મનોરથનો બહોળી સંખ્યામાં દ્વારકાની જનતા તથા બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh