Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ અમારૂ અધિકાર ક્ષેત્ર નથીઃ સર્વોચ્ચ અદાલત
નવી દિલ્હી તા. ૧૨: મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મિનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર ચૂંટણીપંચે રદ્ કર્યું હતુ. જેની સામે ઉમેદવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી આજે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે અને કહ્યુ છે કે, આ મુદે તેના (સુપ્રિમકોર્ટના) અધિકાર ક્ષેત્રનો નથી... આમ રિટર્નીંગ ઓફિસરે કરેલો નિર્ણય યથાવત રહ્યો છે.
આ અંગે મિનાક્ષી નટરાજને કહ્યું હતું કે આમાં ઝટકાની કોઈ વાત નથી. હવે પાર્ટી આગળની રણનીતિ નક્કી કરશે. અમે જનતાની અદાલત સમક્ષ જવા સ્વતંત્ર છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial