Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તાના બાર વર્ષ પૂર્ણ કર્યા હોય, વડાપ્રધાનના દિર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્ર સેવાના આ અવરિત કાર્ય માટે ખંભાળીયામાં રામ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો જોડાયા હતા. જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, પાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, પૂર્વ મહામંત્રી રસીકભાઈ નકુમ, મિલનભાઈ કિરતસાતા, ભીખુભા જેઠવા, ભરતભાઈ ચાવડા, મિલનભાઈ વારીયા સહિતના જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial