Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ર મી જાન્યુઆરીએ
જામનગર તા. ૭: જામનગરમાં ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીમાં ચાલતા યોગ ક્લાસ દ્વારા આગામી તા. ૧૧-૧-ર૦ર૬ ના રવિવારે સાંજે ૪ વાગ્યે ધન્વન્તરિ મંદિર ઓડીટોરિયમમાં એક અનોખો કાર્યક્રમ 'યોગ વીથ ડાન્સ' યોજવામાં આવ્યો છે
જેમાં યોગ અને ડાન્સનું સંયોજન બાળકો, યુવા વર્ગ તેમજ ૭૦ વર્ષથી વધુ વયના યોગ સભ્યો દ્વારા સાંસ્કૃતિક રજૂઆત સાથે આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવશે. રસ ધરાવતા લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial