Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ હજી પણ એટલા જ એક્ટીવ

ગાંધીનગરના દ્વારેથી

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૭ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): ૭૭-જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ મંત્રીપદે નહીં હોવા છતાં એટલા જ એક્ટીવ રહ્યા છે.

તેઓ તેમના વિસ્તારના લોકોના પ્રશ્નો, કામો લઈને સચિવાલયમાં જોવા મળે છે. વિધાનસભામાં વિવિધ મિટિંગો દરમિયાન પણ જે તે મંત્રીની સાથે મુલાકાત-બેઠક કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh