Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂસ્તર શાસ્ત્રી કચેરી હમણાંથી વધુ એક્ટિવ છે !
જામનગર તા. ૭: જામનગરની ભૂસ્તર શાસ્ત્રી કચેરી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખનિજ ચોરી ઉપર કરનારા તત્ત્વો ઉપર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં રેતી ભરેલા અને આધાર-પુરાવા વગરના ત્રણ ડમ્પરો કબજે કર્યા હતાં. જામનગરની ખાણ-ખનિજ કચેરીના સ્ટાફ દ્વારા બાયપાસ નજીકથી રેતી ભરીને પસાર થતા જીજે-૧૦-ટીઆય-૪૦૩૦, જીજે-૧૦-વાય-૪૩૯૬ અને જીજે-૧૦-એટી-૭૦ર૬ નંબરના ત્રણ ડમ્પરો કબજે લેવાયા હતાં. આ કાર્યવાહી ખાણ-ખનિજ કચેરીના નિખીલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિકભાઈ, અને રજનીકાંતભાઈ વિગેરેએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial