Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા નજીક નાગેશ્વર મંદિર નજીક એક બળદનો મૃતદેહ ઘણાં દિવસોથી પડયો છે. અને તે કોહવાઈ રહ્યો છે, આ બળદ બીમાર હતો ત્યારે તંત્રએ દરકાર કરી ન હતી. હવે આવી ખરાબ હાલતમાં તેનો મૃતદેહ પડયો છે છતાં તેને ઉપાડવામાં આવતો નથી, જેથી તંત્ર તેમજ પશુઓની સેવા કરતી સંસ્થાઓની કામગીરી અંગે પ્રશ્નો ઉભા થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial