Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ૫ીએલ-૨૦૨૫
અમદાવાદ તા. ૨૧: ઓપરેશન સિંદુરના કારણે આઈપીએલ-૨૦૨૫ના શેડયુઅલમાં ફેરફારો થયા છે. બીસીસીઆઈની સત્તાવાર જાહેર મુજબ તા. ૨૯.૫.૨૫ના દિને હૈદ્રાબાદમાં કવોલીફાયર-૧ મેચ રમાશે ત્યારે ૩૦.૫.૨૫ના પંજાબના મુલ્લાનપુરમાં એલીમીનેટર મેચ રમાશે.
જયારે કવોલીફાયર-૨ મેચ તા. ૧ લી જુને તેમજ આઈપીએલ-૨૦૨૫નો ફાઈનલ મેચ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં છેલ્લા ચાર વર્ષમાં આ વરસે ત્રીજી આઈપીએલ ફાઈનલ મેચ રમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial