Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિશોર ભગવાનજી નથવાણી પરિવાર દ્વારા
જામનગર તા. ૨૧: કિશોર ભગવાનજીભાઈ નથવાણી પરિવાર (ગીરીરાજ ફાર્મહાઉસવાળા-મોટી વેરાવળ) દ્વારા તા. ૨૭-૫-૨૦૨૫ને મંગળવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરે બાવનગજની ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૭ના સાંજે ૫ વાગ્યે શ્રી દ્વારકાધીશની પૂજા, સાંજે ૬:૩૦ વાગ્યે ધ્વજા આરોહણ(દ્વારકા મંદિર, શારદાપીઠ પટાંગણ, ગ્રાઉન્ડ ફ્લોર, દ્વારકા) રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ શ્રીનાથ ડાઈનિંગ હોલ, બેંક ઓફ બરોડા પાસે, ભદ્રકાળી ચોક, દ્વારકામાં રાખવામાં આવ્યો છે. શાસ્ત્રીજી કપીલ વાયડા (દ્વારકા) ધ્વજાની પૂજા-વિધી કરાવશે તેમ કિશોર ભગવાનજી નથવાણી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial