Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧૦ પછીના ડીપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન સેમિનાર

સરકારી પોલીટેકનીકમાં તા. ૨૦મીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. ૨૦-૫-૨૦૨૫ના સવારે ૧૧ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલીટેકનિક, સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, વાલસુરા રોડ, જામનગરમાં યોજવામાં આવશે જેમાં સરકારી પોલીટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં માટે સરકારી પોલીટેકનિકના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh