Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨ઃ ભાટીયાની પીઆરએસ હાઈસ્કૂલના રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા ડો. રામદેભાઈ ગોજીયા દ્વારા લિખિત નાચ્યા બહુત ગોપાલ ઔર સામાજિક ચેતના પુસ્તકનું વિમોચન ધારાસભ્ય પબુભા માણેક, ભાગવત કથાકાર મગનભાઈ રાજ્યગુરૃ, ધવલભાઈ અત્રી, અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા, ડી.એલ. પરમાર, પીએસઆઈ જાડેજા, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, પત્રકાર નિલેશભાઈ કાનાણી, કારાભાઈ ધ્રેવાડા, લખમણભાઈ સોનગરા, નરોત્તમભાઈ ભાયાણી, નારણભાઈ કરંગીયા, રામજીભાઈ મજીઠીયા, ખેેરાજભા કેર, વિજયભાઈ બુજડ, લુણાભા સુમણીયા, વરજાંગભા વગેરેની ઉપસ્થિતિમાં કરવામાંં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag