Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ આત્રેય આયુર્વેદ હેલ્થકેર દ્વારા પુષ્યનક્ષત્ર દરમિયાન ૧૬ વરંષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કાર્યક્રમ તા. ૪-૨ ને શનિવારે સવારે ૯ થી બપોરના ૧ અને સાંજે ૫ થી ૮ તથા તા. ૫-૨ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન આત્રેય આયુર્વેદ હેલ્થકેર, સનસાઈન સ્કૂલની સામે, ફેઝ-૨, વાલ્કેશ્વરી, જામનગરમાં રાખવામાં આવ્યો હોવાનું ડો. ઋષભ વોરા (એમ.ડી. આયુર્વેદ) (મો.૯૪૦૮૪ ૯૩૬૧૩) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag