Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીજીપીએ ગાંધીનગરમાં ટીમનું કર્યું સન્માન
જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ૫ોકેટ કોપ ઈ-ગુજકોપનો ઉપયોગ કરી તાજેતરમાં જ બંજારા ગેંગને પકડી પાડી ઘરફોડ ચોરીના બાર બનાવનું સફળતાપૂર્વક ડીટેકશન કર્યું હતું. તે પછી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ, એએસઆઈ સંજયસિંહ વાળા, હે.કો. દિલીપભાઈ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ એ. જાડેજાને વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બરનો પોકેટ કોપ એવોર્ડ ડીજીપી દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag