Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસ હોવાથી આ દિવસે ભગવાન સ્વરૃપ મા-બાપનુું પૂજન કરવા અત્યારથી શાળા અને સોસાયટીમાં મા-બાપને ભૂલશો નહીં, નિઃશૂલ્ક કાર્યક્રમ કરાવવા અને માતૃ-પિતૃ પૂજનનું મહત્ત્વ અને વિધિ દર્શાવતું પુસ્તક મા-બાપને ભૂલશો નહીં, ઘર બેઠા મેળવવા (પૂરૃં નામ સરનામું મોકલવુું) તેમજ માતૃ-પિતૃ પૂજન દિવસ વિષય પર ૩૦૦ શબ્દોમાંં નિબંધ લખી મોકલવા યોગ વેદાંત સેવા સમિતિ જામખંભાળીયાના પ્રમુખ દ્વારા જણાવાયું છે. આ અંગે વધુ વિગત માટે મો. ૯૪૨૮૭ ૨૮૫૪૦ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag