Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ તાજેતરમાં 'પ્રયાસ' સંસ્થા દ્વારા નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એકસો જેટલા ટ્રક ડ્રાઈવરોએ હાજર રહી માહિતગાર થયા હતાં. આ તકે જાખર ગામના સરપંચ અજીતસિંહ, સંસ્થાના મેનેજર સર્વદીપ લખતરિયા, સહદેવસિંહ, વિજયસિંહ અને સર્વોદય સંસ્થાના વિશાખાબેને જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag