Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિનની ઉજવણી અંતર્ગત
ભારત સરકાર દ્વારા તા. ૨ ડિસેમ્બરને નેશનલ પોલ્યુશન ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
જામનગરની જી.ડી. ગોબેન્કા પબ્લીક સ્કુલનાં ધો. ૪ અને ૫ નાં છાત્રો દ્વારા નૃત્ય નાટક તેમજ સ્વચ્છતા ડાન્સ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો.
એમ્યુઝમેન્ટ પાર્ક, જોગર્સ પાર્ક, લાખોટા તળાવ વગેરે વિસ્તારોમાં આ નુકકડ નાટકો રજૂ કરવામાં આવ્યા હતાં. અને તેના મારફત લોકોને સ્વચ્છતાનો સંદેશો અપાયો હતો. તેમ સ્કુલના ડાયરેકટર સભ્ય ખંડેલવાલ અને પ્રિન્સીપાલ થોમસન માઈકલએ જણાવ્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial