Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે શ્રીનાથજીની ઝાંખી-રામધૂનનો કાર્યક્રમ

લાડવા ગ્રુપ દ્વારા

ખંભાળિયા તા. ૪: ખંભાળિયામાં દરશનિવારે લાડુ બનાવી ગૌમાતાને ભોજન કરાવતા સેવાકીય લાડવા ગ્રુપ દ્વારા તા. ૫-૧૨-૨૪ ના રાત્રે ૯.૩૦ વાગ્યે બેઠક રોડ પર નંદ સોસાયટીમાં ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખી તથા દ્વારકાના જાણીતા રામધુની અશોકભાઈ ભાયાણીની રામધુનનાં કાર્યક્રમ યોજાયા છે.

આ પ્રસંગે રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, સંસદસભ્ય પૂનમબેન માડમ, રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh