Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૨મી ડિસેમ્બરના રવિવારે
જામનગર તા. ૦૪: જામનગરના આર્યસમાજ દ્વારા પર્યાવરણ શુદ્ધિ માટે ૧૫૦ કુંડી વૈદિક યજ્ઞનું આયોજન આગામી તા. ૨૨-૧૨-૨૦૨૪ (રવિવાર)ના સવારે ૯-૩૦ વાગ્યે, શ્રી ડી.સી.સી. હાઈસ્કુલનું મેદાન, પ્રદર્શન ગ્રાઉન્ડ સામે, ગૌરવ પથ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ ૧૫૦ કુંડી યજ્ઞમાં ભાગ લેવા માટે જરૂરી માહિતી અને આવેદનપત્ર મેળવવા માટે સોમવારથી શનિવાર સવારે ૧૧ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી આર્યસમાજ-જામનગર, ખંભાળિયા ગેઈટ બહાર, જામનગરના વહીવટી કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. ઉપરોકત યજ્ઞમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ રાખવામાં આવ્યો નથી. તેમ આર્યસમાજના માનદમંત્રી નરેન્દ્ર સી. મહેતાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial