Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તા.ના કાટકોલામાં સરકારી પ્રાથમિક શાળામાં ઉજવાયો પ્રવેશોત્સવ

અગ્રણીઓ-ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

                                                                                                                                                                                                      

ભાણવડ તાલુકાના કાટકોલા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વ. હરદાસભાઈ બેરા ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણી સંદીપભાઈ બેરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિતેશભાઈ ડાંગર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ કનારા, ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ટ્રસ્ટ દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh