Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકા શાળા નં. ૧માં આવેલ મહાકાય વૃક્ષ જોખમી સ્થિતિમાં

બાળકો-રાહદારીઓ ઉપર ગંભીર જોખમ

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ૧૦: જામજોધપુર તાલુકા શાળા નં. ૧માં આવેલ પીપળાના વૃક્ષની ડાળીઓ હાલ એકદમ નમી ગઈ હોવાથી શાળા વિસ્તારના રહેવાસીઓ ઉપર જેમનાથી જોખમ ઊભું થયું છે.

આ ઉપરાંત આ વિસ્તાર માંથી પસાર થતા રાહદારીઓ દુકાનદારો ઉપરાંત શાળામાં ભણતા બાળકો ઉપર પણ ગંભીર જોખમ ઊભું થયું છે.

અગાઉ બે વાર મસમોટી ડાળીઓ પડેલ, પણ આજુબાજુના રહીશો કે શાળામાં વિદ્યાર્થીઓ ન હોવાથી કોઈ જાતનું નુકસાન થયા પામ્યું ન હતું. હાલ ચોમાસુ હોય, આ અંગે રહીશો દ્વારા નગરપાલિકા તેમજ તાલુકા ડિઝાસ્ટરને રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh