Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપી, ગ્રામ્ય તથા શહેર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો જોડાયોઃ
જામનગર ગ્રામ્ય પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી પિયુષ વાંદાની સૂચનાથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફ દ્વારા ખીજડિયા બાયપાસ પાસે રોયલ રિસોર્ટમાં જી.જી. હોસ્પિટલના સહયોગથી ગઈકાલે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૭૭ બોટલ રક્ત એકત્ર થયું છે. કેમ્પમાં એસપી ડો. રવિમોહન સૈની, ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા, સિટી ડીવાયએસપી જે.એચ. ઝાલા, પીઆઈ વી.બી. ચૌધરી, ટ્રાફિક શાખાના એસ.વી. ચૌધરી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial