Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં વિનામૂલ્યે યજ્ઞોપેથી સારવાર

આગામી તા. ૧૫થી ચાલીસ દિવસ સુધી

                                                                                                                                                                                                      

જામનગર   તા. ૧૦: જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં થાઈરોઈડ અને સાંધાના દુઃખાવાના રોગની સારવાર માટે યજ્ઞોપેથી (યજ્ઞ ચિકિત્સા) ની શિબિરનું આયોજન તા. ૧૫ થી તા. ૨૫-૮-૨૬ (કુલ ૪૦ દિવસ) સુધી દરરોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમ્યાન યાયત્રી શક્તિપીઠના દર્પણ ભવનમાં કરવામાં આવ્યું છે.

આ શિબિરનો લાભ લેવા ઈચ્છતા ભાઈઓ-બહેનોએ શૈલબેન મિસ્ત્રી (મો. ૯૯૭૮૮ ૭૩૩૬૬) અથવા શિલાબેન રાબડીયા (મો. ૯૨૬૫૪ ૭૦૪૬૭)નો સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવવી અને પોતાની માંદગીનો રિપોર્ટ આપવાનો રહેશે. નિઃશુલ્ક અપાતી આ સારવારનું સારૃં પરિણામ મેળવવા ૪૦ દિવસની હાજરી જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh