Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ તથા પાંચ મોબાઈલ ઝબ્બે લેવાયાઃ
જામનગર તા. ૧૦: સલાયાના જાહેર પીર ચોકમાં બુધવારે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા છ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રોકડ, પાંચ મોબાઈલ કબજે કરાયા હતા.
સલાયામાં આવેલા જાહેર પીર ચોકમાં બુધવારની રાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી પીઆઈ જે.એમ. ચાવડાની સુચનાથી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી મામદહુસેન નુરમામદ સુંભણીયા, રશીદ એલીયાસ સુંભણીયા, મુબારક હુસેન સુંભણીયા, બીલાલ હુસેન સુંભણીયા, ઉમર સાલેમામદ સુંભણીયા, ફિરોઝ હુસેન સુંભણીયા નામના છ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૪૪૦ રોકડા, પાંચ મોબાઈલ મળી કુલ રૂ।.૩૫૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial