Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જૈન જાગૃતિ સેન્ટર (વેસ્ટ) દ્વારા સંગીતના સથવારેે મહાઅભિષેક-પૂજન કાર્યક્રમ

ર૭ મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તેે

                                                                                                                                                                                                      

જામનગરના જૈન જાગૃતિ સેન્ટર (વેસ્ટ) ના ર૭ મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સંગીતકાર મહેકભાઈ શેઠના સથવારે વર્ધમાન શક્ર સીવઃ મહાઅભિષેક તથા પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ સેન્ટરની સ્થાપનાથી સતત ર૬ વર્ષથી પ્રમુખ તરીકે વિજયભાઈ મેતા સેવા આપી રહ્યા છે. અભિષેક પૂજનના કાર્યક્રમમાં પ૦૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh