Advertisement
Author: નોબત સમાચાર

શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા રાહતભાવે ફૂલસ્કેપ ચોપડા વિતરણનો આજથી પ્રારંભ

જામનગરની સેવાભાવી સંસ્થા

                                                                                                                                                                                                      

જામનગરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય વિદ્યાર્થીઓને રાહતદરે ફૂલસ્કેપ ચોડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૬-૬-ર૦રપ થી સ્ટોક હશે ત્યાં સુધી રાહતદારે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીને કરવામાં આવશે.

આ વિતરણ જામનગરમાં નીતા ટ્રાવેલ્સ, ગુરૃદ્વારા ચોકડી, ગોકુલ હોસ્પિટલ પાસે મો. નં. ૯૮ર૪ર ૧ર૩૦૬) અને નવલભાઈ મિઠાઈવાલા ગુરુદત્તાત્રેય મંદિર પાસે, ડીકેવી રોડ (મો.નં. ૯૮ર૪ર ર૬ર૧૮) એમ બે સ્થળેથી દરરોજ સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ અને સાંજે ૬ થી ૮ દરમિયાન કરવામાં આવશે. આ ફૂલસ્કેપ ચોપડા વિતરણના આરંભ પ્રસંગે શક્તિદળ સેવા ટ્રસ્ટના ઈન્ચાર્જ પ્રમુખ દર્શકભાઈ માધવાણી, સેક્રેટરી ગીતાબેન સાવલા, ખજાનચી એમ.યુ. ઝવેરી, ઉપપ્રમુખ પ્રો. હસમુખ પડીઆ, દિલીપભાઈ સાવલા, કમલભાઈ વ્યાસ, પરેશભાઈ રૃપારેલ, વૈશાલીબેન માધવાણી, કિશોરભાઈ રાજાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh