Advertisement
Author: નોબત સમાચાર

એલસીબીની નવી કચેરી કરવામાં આવી કાર્યાન્વિત

એસપી-એએસપીએ રીબીન કાપીઃ

                                                                                                                                                                                                      

જામનગરના પાછલા તળાવમાં કરાઈ રહેલા કામ વચ્ચે હાલમાં કાર્યરત એલસીબી કચેરીને ત્યાંથી ખસેડવામાં આવી રહી છે ત્યારે બાજુમાં જ આવેલી અન્ય કચેરીમાં એલસીબી કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, લાલપુરના એએસપી પ્રતિભા સહિતના અધિકારીઓએ રીબીન કાપી તે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વેળાએ પીઆઈ વી.એમ. લગારીયા તથા એલસીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh