Advertisement
Author: નોબત સમાચાર

ચોરીનો માલ ખરીદવાના ગુન્હામાં આરોપીના જામીન

જામનગર તા.૧૦ ઃ જામનગરના એક વેપારી સામે ચોરીનો માલ ખરીદવા અંગે ગુન્હો નોંધાયા પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનો જામીન પર છૂટકારો થયો છે.

જામનગરના દરેડ જીઆઈ ડીસીમાં આવેલા એક કારખાનામાંથી પિતળનો છોલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે રામ રબારી નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ શખ્સે પોતાની પાસેથી ચોરાઉ છોલ ખરીદનાર કાંતિલાલ દેવરાજ રાઠોડનું નામ આપતા પોલીસે કાંતિલાલની પણ ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલ સિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh