Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જામનગરના પિન્ક ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના સભ્યો માટે મકરસંક્રાંતિ પર્વ તા. ૧૪-૧-ર૪ સુધી ઈ-બાઈકની ખરીદી માટે આકર્ષક યોજના જાહેર કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઈ-બાઈકની ખરીદી ઉપર રૃા. પાંચ હજારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ માત્ર પાંચ હજારના ડાઉન પેમેન્ટથી સરળ હપ્તાથી લોન મળી શકશે. આ યોજનાનો લાભ લેવા તથા ઈ-બાઈકના લાઈવ નિર્દેશન માટે જામનગર મહિલા સહકારી બેંક, માણેક સેન્ટરનો સંપર્ક કરવા પિન્ક ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial