Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ.રતિલાલ લાલજીભાઈ જોશીના પુત્રી ચંદાબેન રતિલાલ જોશી (ઉ.વ.૬૧) તે સ્વ. નિરંજનભાઈ, પ્રકાશભાઈ, કિરીટભાઈના બહેનનું તા. ૨-૪ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૩-૪ના સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. સંપર્કઃ પ્રકાશભાઈ મો. ૯૯૨૫૦ ૧૯૯૪૨, કિરીટભાઈ મો. ૯૮૭૯૫ ૦૯૯૪૨ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ સેવક ધુણીયા) કમલેશ વેલજી શાહ (જાખરીયા) (પારસ વેલ્ડીંગ)ના પુત્ર દર્શિલ (ઉ.વ.૩૦)નું તા. ૨-૪ના અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ૪-૪ના શનિવારે સવારે ૧૦ થી ૧૧, અતિથિગૃહ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ હરેશભાઈ ઉમેશચંદ્ર ગણાત્રા (સમોસા હબવાળા) ના પત્ની દક્ષાબેન (ઉ.વ.૫૮) તે વિવેક, હાર્દિકના માતા, રૂપાલીબેન, ધારાબેનના સાસુ, સ્વ. હરિભાઈ ઠક્કરના પુત્રીનું તા. ૧-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૩-૪ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ સુરજ પ્રકાશકુમાર જોશી (પારસ), તે કિરણબેન, પ્રકાશકુમાર જોશીના પુત્ર, સારિકા સુરજ જોશીના પતિ, હિરીશા સુરજ જોશીના પિતા, પૂનમબેન ત્રિવેદીના ભાઈ, મહીપતભાઈ, હરેશભાઈ, હિતેશભાઈના ભત્રીજા, દીપકભાઈ ચંદ્રકાન્ત જોશીના ભાણેજ, નલિનકુમાર ઓઝાના જમાઈ, કુલદીપભાઈ લીનભાઈ ઓઝાના બનેવી, મેહુલભાઈ ચિત્રે, પિયુશભાઈ ઓઝાના સાઢુનું તા. ૧-૪ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. ૩-૪ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન રાજ્ય પુરોહિત બ્રાહ્મણની વાડી, પંજાબ બેંકવાળી શેરી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.