Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયા તાલુકાની કેશોદ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવતા પૂરના પાણીને રોકવા પૂર પ્રોટેકશન દીવાલનું નિર્માણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ, પશુમાલિકો વસતા હોય બે સ્થળે બે બોર કરી ત્યાં મોટર સેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સરપંચ શ્રીમતી ડેર તથા કશ્યપભાઈ ડેર અને ગ્રામ પંચાયતની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial