Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. મેઘજીભાઈ કણઝારીયાની પુણ્યતિથિઃ
ખંભાળીયા તા. ૧૧ ઃ ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ ડાયાભાઈ કણઝારીયાની પુણ્યતિથિ નિમિત્તે સ્વ. મેઘજીભાઈ કણઝારીયા મેમો. ટ્રસ્ટ દ્વારા રકતદાનના કેમ્પનું આયોજન તા.૧૭-૧-ર૪ ના દિને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ તકે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રાખવામાં આવી છે. રકતદાન કરવા રજીસ્ટ્રેશન માટે અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે જિ.પ. કારોબારી ચેરમેન નરેન્દ્રભાઈ કણઝારીયા (મો. ૯૪ર૬ર ૩૩પ૩પ) અથવા વનરાજસિંહ વાઢેર (મો. ૯૭ર૭૮ ૭૮૮૭૮) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial