Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના ચારેય નગરસેવકો દ્વારા
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયામાં ન.પા.ના વોર્ડ નં. ૫માં પ્રાથમિક સુવિધા આપવા આ વોર્ડમાંથી ચૂંટાયેલા આમઆદમી પાર્ટીના ચારેય નગરસેવકો ઈમ્તીયાઝભાઈ લોદીન, અવેશ સાટી, શરીફા ફિરોઝ તથા રિહના રૃંઝાએ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને આ વોર્ડમાં નવા સામેલ થયેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવા રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial