Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી
જામનગર તા. ૨૧: સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ૨૫ (પચ્ચીસ)મા બેઠકજીમાં અધિક જેઠ સુદ પાંચમને ગુરૂવાર તા. ૨૧-૫-૨૬ના ગિરીકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે, 'દુગ્ધસ્ત્રાવ'ની ઝાંખીના દર્શન છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮ સુધી રહેશે. તો વૈષ્ણવોને દર્શન ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદિપભાઈ તથા હાર્દિકભાઈએ જણાવ્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial