Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીપંચના આદેશથી ફેરમતદાન
કોલકાતા તા. ૨૧: પ.બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચે ફાલતા વિધાનસભા મત વિસ્તાર માટે ફેર મતદાનના આદેશો કર્યા હતા. અને નવા આદેશો મુજબ આજે ૨૮૫ મતદાન મથકો પર પુનઃ મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં ૪૦ ટકા જેવું મતદાન થયુ હોવાના અહેવાલો છે.
આ મતદાન પ્રક્રિયા સજ્જડ બંદોબસ્ત સાથે ચાલી રહી છે અને પહેલા કરતા બમણા જવાનો તૈનાત કરાયા હોવાના અહેવાલો છે. આજે મતદાન સંપન્ન થયા પછી ૨૪મી મે ના દિવસે મતગણતરી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial