Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામમાં
ખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે કુમાર શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં મોટા શેડની છાંયાની જરૂર હોય, શેડનું કામ મંજુર થતાં તાલુકા ભાજપ પ્રમુખ તથા જિ.પં. સદસ્યના પ્રતિનિધિ કશ્યપભાઈ ડેર, વજશીભાઈ બંધિયા, પીઠાભાઈ ડેર સહિતની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરી શેડના કામની શરૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial