Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરશુરામ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ

ધો. ૧૦/૧૨ પરીક્ષામાં ૫૦%થી વધુ મેળવનાર માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: પરશુરામ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લિ. દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક વર્ષ-ર૦રપ-ર૬ માં ધો. ૧૦ અને ૧ર માં પ૦ ટકાથી વધુ ગુણ મેળવનાર સભાસદોના સંતાનોએ તેમની માર્કશીટની નકલ નામ, સરનામું તથા મોબાઈલ નંબર લખી તા. ર૦-૬-ર૦ર૬ સુધીમાં સંસ્થાની ઓફિસના સમયે ૧૦૩, માઈલ સ્ટોન કોર્મ કોમ્પલેક્ષ, કે.વી. રોડ, જામનગરમાં મોકલવાની રહેશે. તા. ર૭-૬-ર૦ર૬, શનિવારના યોજાનારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં વિદ્યાર્થીઓને પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે તેમ મેનેજર ભદ્રેશ વોરાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh