Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ કિલોમીટર જેટલો ફેરો ખાવા નહીં જવું પડે
ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયામાં રેલવે તંત્ર દ્વારા રેલવે ફાટક અંડર બ્રીજનું કામ બંધ કરી દેવાયું છે. મહિનાઓ સુધી આ કામ ચાલનારૂ હોય ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. પણ તેમાં ૪-૫ કિ.મી.નું અંતર હોવાથી લોકોને, વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ સંજોગોમાં સંબંધિત વિભાગો દ્વારા પાલિકા ટાઉન હોલ સામેથી રંગીલા હનુમાન પાસે નિકળવાનો ટૂંકો વૈકિલ્પક ડાયવર્ઝન માર્ગ બનાવાશે.
જે સંદર્ભમાં આ રસ્તા પરના બાવળીયા, ઝાડી, અન્ય અડચણો દૂર કરવાની તથા રસ્તો સમથળ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ રસ્તો માટી મોરમ નાંખીને બન્યો હોવાથી વાહન ચાલકોને ટૂંકો વૈકલ્પિક ડાયર્ઝન માર્ગ ટૂંક સમયમાં મળી જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial