Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિ-રવિમાં ૪ કેસ નોંધાયા
જામનગર તા. ૨૩: જામનગરમાં છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમણ વકરતા દૈનિક ૮ થી ૧૦ કેસ નોંધાતા હતા પરંતુ સપ્તાહના અંતે કોરોના સંક્રમણમાં ઘટાડાનાં સંકેતથી રાહત અનુભવાઈ હતી.
ગત ૨૧ તારીખને શનિવારે શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા તથા ૨૨ તારીખને રવિવારે માત્ર એક જ કેસ નોંધાયો હતો. આથી શનિ-રવિમાં માત્ર ૪ કેસ નોંધાતા સંક્રમણમાં ઘટાડાની પ્રતીતિ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે હાલ કુલ ૩૪ દર્દી હોમ આઈસોલેટ છે જયારે માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧૫૩ કોવિડ કેસ નોંધાઈ ચૂકયા છે જે પૈકી કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. અને તમામ દર્દીઓ સારવાર પછી સ્વાસ્થતા પ્રાપ્ત કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial