Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત મશરૃ પરિવાર દ્વારા
ભાટીયા તા. ૧૭ઃ ભાટીયા નજીક ખાખરડાની સીમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાનોર ડાડાની જગ્યાએ તા. ૧૯-૧૧-ર૩ કારતક સુદ છઠ્ઠના સમસ્ત મશરૃ પરિવાર દ્વારા હવનનું તેમજ સીકોતેર માતાજીના મેળાનું અને બાવન ગજની ધ્વજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર મશરૃ પરિવારે હાજરી આપી સહભાગી બનવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. હવનમાં બેસવા ઈચ્છતા દંપતીએ તેમજ વધુ વિગત માટે અશ્વિનભાઈ મો. ૮૮૪૯૬ ર૪૪ર૩ નિલેશભાઈ મો. ૯૮ર૪૬ ર૦પ૭૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial