Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નામ જૈસે હી ગુણ હૈ, યહ પ્રતિભા 'નિપુણ' હૈ
જામનગરના નિપુણ જયદિપભાઈ વિઠ્ઠલાણીએ તાજેતરમાં લેવાયેલ સીબીએસઈ બોર્ડની ધો. ૧૦ની પરીક્ષામાં ૯૫% ગુણ સાથે ઉત્તીર્ણ થઇને ઝળહળતું પરિણામ મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ મક્કમ આગેકૂચ કરી છે. ઉલ્લેખનીય છે કે નિપુણે અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ સહિત પાંચ મુખ્ય વિષયમાં ઉચ્ચ ગુણો સાથે ૯૫% પ્રાપ્ત કર્યા છે. નિપુણના પિતા જયદિપભાઇ હોટલ વ્યવસાય ક્ષેત્રે કાર્યરત છે. નિપુણે પોતાની પ્રતિભા વડે પોતાના નામને સાર્થક કરવાની સાથે જ વિઠ્ઠલાણી પરિવાર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial