Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુને વધુ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિવિધ મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં અવશ્ય મતદાન કરવા માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી વર્કર્સ દ્વારા લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial