Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવારા તત્ત્વોને અપાઈ ચીમકીઃ
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. શહેરમાં શાંતિ, સલામતીના વાતાવરણમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી ગત રાત્રે સિટી એ ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા, પીએસઆઈ એમ.એન. રાઠોડ સહિત પોલીસ કાફલા દ્વારા પટ્ટણીવાડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આવારા તત્ત્વોને વોનીંગ પણ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial