Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવળની ઝાળીઓમાં થઈ મોટર ખેતરમાં ઘૂસીઃ
જામનગરના કાલાવડ બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે મોરકંડા પાટીયા વચ્ચે ગઈકાલે સાંજે દોડી જતી જીજે-૧૨ પાસીંગની મોટર પાછળ એક ટ્રક ફૂલસ્પીડમાં ટકરાતા મોટર રોડ ઉતરીને નજીકમાં આવેલા એક ખેતરમાં ઘૂસી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. મોટરચાલકને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial