Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે બૂથ વિઝીટ-રૂટ પેટ્રોલિંગ...

એસપી, એએસપી સહિતના અધિકારીઓ સાથે રહ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તાલુકાના સિક્કામાં રવિવારે નગરપાલિકાનું મતદાન યોજાઈ રહ્યું છે. તે દરમિયાન ગઈકાલે એસપી ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ લાલપુરના એએસપી પ્રતિભા તેમજ ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાના વડપણ હેઠળ સિક્કા પોલીસ તેમજ એલસીબી, એસઓજી અને સિટી એ ડિવિઝન, સી ડિવિઝનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફને સાથે રાખી રૂટ પેટ્રોલિંગ તથા બુથ વિઝીટ કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh