Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીએ લગ્નપ્રસંગ માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યુ તે
જામનગરમાં સંજના પરમાર નામની દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે જ યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં પોતાના કાર્યક્રમનું સ્થળ બદલીને સંવેદનાત્મક અને માનવીય અભિગમ દાખવી ત્વરિતપણે પરિવારને મદદરૂપ થવા વહીવટીતંત્રને સૂચના આપી હતી. જેના ભાગરૂપે આ દીકરીના લગ્ન ગઈકાલે સુપેરે સંપન્ન પણ થયા હતાં. આજે જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે હતા ત્યારે આ દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત કરીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial