Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૯ અને ર૦ ડિસેમ્બરે કાર્યક્રમઃ
જામનગર તા. ૨૪: વેટર્ન્સ સેલ, સ્ટેશન હેડક્વાટર અમદાવાદ દ્વારા આગામી તા. ૧૯ અને ર૦ ડિસેમ્બર-ર૦રપ ના અમદાવાદમાં સ્પર્શ પોર્ટલથી પેન્શન લેતા તમામ પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્ની (ફેમિલી પેન્શનરો) અને ડિફેન્સ સિવિલિયન પેન્શનરો માટે એક આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોને સ્પર્શ પોર્ટલમાં ડેટા મિસમેચ થયેલ હોય અથવા તે બાબતે કોઈ રજૂઆત કરવામાં આવેલ હોય, તો તે રજૂઆતનો નિકાલ અને યોગ્ય માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે. સ્પર્શ પોર્ટલથી પેન્શન મેળવતા તમામ પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્ની અને ડિફેન્સ સિવિલિયન પેન્શનરોએ આ કાર્યક્રમમાં અચૂક હાજરી આપવા માટે કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત્ત), જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial