Advertisement
Author: નોબત સમાચાર

ફ્લાય ઓવરબ્રિજ ખૂલ્લો મૂકતા જ અસંખ્ય વાહનચાલકો પસાર થયા

                                                                                                                                                                                                      

જામનગરમાં આશરે રૂ. સવા બસ્સો કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી યોજાયેલ કાર્યક્રમ સંપન્ન થતાં મુખ્યમંત્રી જામનગરથી રવાના થયા હતાં. ત્યારપછી આ બ્રિજ ખૂલી જતા લોકોએ આ બ્રિજનો નજારો માણ્યો હતો અને અસંખ્ય લોકો વાહન સાથે બ્રિજ પરથી પસાર થયા હતાં અને આનંદ વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh