Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ હોમગાર્ડઝને કરાયા સસ્પેન્ડઃ
જામનગર હોમગાર્ડઝમાં ફરજ બજાવતા રાકેશ અમૃતલાલ વારા નામના યુવાનને ગુરૂવારે રાત્રે હોમગાર્ડઝના અન્ય કેટલાક જવાનોએ રોકીને ગાળો ભાંડ્યા પછી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરાતા છ સામે ગુન્હો નોંધાયો હતો. જેમાંથી આરોપી બ્રિજેશ કિશોરભાઈ વારા, સોમિલ વારા, હીરેન મનસુખલાલ કુંભારાણાની ધરપકડ કરવામાં આવી છે. હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા છએય કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial