Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી વર્ષાઋતુને લક્ષ્યમાં લઈને
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રિ-મોન્શુન કામગીરીીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ખૂલ્લી કેનાલમાંથી કચરાના ઢગલા ઉપાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ક્રેઈનની મદદથી ઝાડની ડાળીઓનું કટીંગ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial