Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોંધણી માટે નિઃશુલ્ક હેલ્થ સેન્ટરઃ
ખંભાળિયા તા. ૧૯: વિદ્યાર્થીઓને કોઈપણ કોલેજમાં પ્રવેશ માટે જીસીએએસની નોંધણી ફરજીયાત છે.
ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાડેશ્વર મંદિર પાસે અશોક એજન્સી તથા ભાણવડમાં પરિશ્રમ કોમર્સ કોલેજમાં નોંધણી માટે નિઃશુલ્ક હેલ્પ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ આ હેલ્પ સેન્ટરના લાભ લઈ શકશે. વધુ વિગતો માટે ચિંતનભાઈ ખાણધર (૮૧૬૦૯૮૫૧૭૦), પાર્થરાજસિંહ જાડેજા (૭૮૭૪૯ ૧૨૧૧૧) અને હરપાલસિંહ રાઠોડ (૮૧૪૦૯ ૬૦૦૯૮) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial